77 મા સ્વતંત્રના આ પાવન પર્વ ની માન્ય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંધવીના વંરદ હસ્તે ઉમંગ અને ઉત્સાહથી 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી જેમાં પોલીસ વિભાગ દ્વારા પરેડ તેમજ તેમજ અનેક સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અનેક કરતબો તેમજ દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ આદિવાસી સંસ્કૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમજ શહીદોને યાદ કરી તેમના પરિવારજનોને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમ જ સુતરના હાર બનાવી તેઓને સન્માન આપ્યું તેમજ માન્ય મંત્રી દ્વારા દાહોદના ઝાલોદને વિકાસના કામો માટે 25 લાખના ચેક પણ આપવામાં આવ્યો તેમજ વિવિધ ખાતાના પોલીસ વિભાગના સરાન્ય સારી કામગીરી કરી છે તેઓને સન્માન પત્રક એનાયત કરવામાં આવ્યું તેમ આ 77 માં સ્વાતંત્ર દિવસની ધામધૂમ ઉજવણી કરવામાં આવી
રીપોર્ટ કિશોર ડબગર