30.7 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

જૂનાગઢ મનપાના 200 કરોડના ટેન્ડર મુદ્દે વિપક્ષ નેતાએ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે


 

જૂનાગઢ મનપા દ્વારા કરેલા ૧૦૦-૧૦૦ કરોડના કામના બે ટેન્ડર ઓનમાં મંજૂર કરવા દરખાસ્ત થઈ હતી. આખરે તેનો વિરોધ થતા આ બંન્ને ટેન્ડર રદ કરવામાં આવ્યા છે હવે અગાઉની જેમ વોર્ડના કામ મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે એવી માંગ સાથે વિપક્ષ નેતાએ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી તેમજ તકેદારી આયોગ સહિતનાઓને પત્ર ખલી માટે અગાઉ નેગોશીએશનન કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સો સો કરોડના બે ટેન્ડરો સ્ટેન્ટિંગ રદ કરીને નવી ઈતિહાસ કર્યો છે. આ ટેન્ડરો એવી રીતે પાડવામાં આવ્યા હતા કે પાંચ વર્ષ માટે એક જ કંપની કામ કરે. જ્યારે શહેર આખું એક કંપની સંભાળે ત્યારે કેવી હાલત થાય તે અત્યારે શહેરીજની ભોગવી રહ્યા છે. આ બાભતે વિપક્ષ દ્વારા સ્ટેન્ડિંગનું પ્રમા દોરતા ટેન્ટર સદ્દ થયું હતું. વિપક્ષી નેતા લલિત પણસારાએ વધુ કહ્યું કે સૌપ્રથમ ૨૦૦ કરોડના ટેન્ડરો 10 કરોડ ઊંચા ભાવથી આપવામાં આવ્યા છે

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -