હાલ ગજાનન ગણપતિજીનો મહોત્સવ સમગ્ર દેશમાં પુરા હર્ષોઉલ્લાસ સભર ઉજવાઇ રહ્યો છે ત્યારે વિવિધ યુવક મંડળો, સંસ્થાઓ તેમજ ક્યાંક ઘરોમાં પણ ભગવાન ગણેશજીનું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, જૂનાગઢના વંથલી ખાતે પીપળેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવમાં 56 ભોગ તેમજ મહાઆરતી યોજાઈ હતી જેનો ભાવિકોએ ધર્મલાભ લીધો હતો,
વિનોદ મકવાણા, જૂનાગઢ