જૂનાગઢના આઝાદ ચોક ખાતે આવેલ રેડ ક્રોસ હોલ ખાતે જૂનાગઢ શાખાની ભારત વિકાસ પરિષદ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ શરૂ કરાયું છે, અંદાજે 30 હજાર ચોપડા રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં પ્રમુખ મિતાબેન ચનીયારા, સચિવ ભાવિષા વાસન, મહિલા સહભાગીતા પ્રિયનકાબેન ભોમણી, જીતુભાઈ ખોડભાયા , ભરતભાઇ દાવડા, કિરલસિંહ ગોહેલ સહિતના ભારે જહેમત ઉઠાવી સેવા અર્પિ રહ્યા છે
જૂનાગઢના આઝાદ ચોક રેડ ક્રોસ હોલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાહતદરે ચોપડાઓનું વિતરણ કરાયું
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -