છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સોમનાથ જતા યાત્રાળુઓની લાગણી ધ્યાને રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી વેરાવળ થી અમદાવાદ જવા વંદે ભારત ટ્રેન જૂનાગઢ રેલવે સ્ટેશન આવી પહોંચતા સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ધારાસભ્ય સંજય કોરડીયા તેમજ અગ્રણી મહાનુભવો અને રેલવે સ્ટાફ દ્વારા સ્વાગત કરી જૂનાગઢથી રવાના કરાઈ હતી, લાંબા અંતરની ટ્રેન અને તે પણ ઝડપી અને આરામદાયક સુવિધા સાથે વંદે ભારત ટ્રેન યાત્રાળુઓ માટે હવે સોમનાથ, સાસણ ગીર તેમજ અન્ય યાત્રાધામો માં જવા આવવાની સુવિધા મળતા પ્રવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -