34.1 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

જામનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં 190 કરોડના કામો મંજૂર થયા હતા


જામનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં બે નવા બ્રિજ બનાવવાના કામને બહાલી આપવામાં આવી હતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમા આ નિર્ણય લેવાયો હતો આ ઉપરાંત રખડતા શ્વાનનો ત્રાસ વધતા રશીકરણના કામને પણ મંજુર કરવામાં આવ્યું હતું જામનગર સ્ટેન્ડિંગ કમિટીમા 190 કરોડના કામને મંજૂર કરવામાં આવ્યા હતા શહેરમા ઠેબા બાય પાસ પાસે સિક્સ લેન અને સમર્પણ પાસે ફોર લેન બ્રિજ બનાવવામા આવશે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -