જામનગરમાં ઓનલાઈન ફ્રોડ આચરી સિનિયર સીટીઝનોને ટાર્ગેટ કરતી ટોળકીનો આરોપી પકડાયો છે 1 કરોડ 81 લાખના છેતરપિંડીના કેસમાં બેન્ક એકાઉન્ટ પુરા પાડનાર આરોપીને પોલીસે દબોચી લીધો છે “CAUSEWAY” નામની ફેક એપ્લીકેશનને સેબી માન્ય અને યુ.એસ.એક્સ્ચેન્જ એપ્લીકેશન તરીકે બતાવી કરોડોની છેતરપિંડી કરી હતી શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી શેરનો નફો કે રોકેલ મૂડી પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી પોલીસે રાજકોટના આરીફ રહિમ રાઉમા નામના યુવકની ધરપકડ કરી છે
જામનગરમાં ઓનલાઈન ફ્રોડ આચરી સિનિયર સીટીઝનોને ટાર્ગેટ કરતી ટોળકીનો આરોપી પકડાયો છે
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -