માં આદ્યશક્તિની આરાધનાના મહાપવૅ નવરાત્રીની શ્રધ્ધા અને ભકિતભાવ સાથે ઉજવણી થઇ રહી છે જામકંડોરણામાં ખોડલધામ ભુલકા ગરબી મંડળ દ્વારા આયોજિત ભુલકા ગરબીમાં નાના નાના ભુલકાઓ વેશભૂષા સાથે ગરબે રમી રહ્યા છે આ ભુલકાઓના રાસ ગરબા નિહાળવાનો લોકો લાભ લઈ રહ્યા છે
રીપોટૅર:-મનસુખ બાલધા-જામકંડોરણા