સલામત સવારી એસ.ટી.અમારીને નડ્યો અકસ્માત અમરેલીના જાફરાબાદના ટીંબી નજીક એસ.ટી. બસ પલ્ટી ખાઈ જતાં 4 મુસાફરોને થયા ઇજાગ્રસ્ત સાવરકુંડલા ઉના રૂટની એસ.ટી. બસનો અકસ્માત સર્જાયો માણસા ટીંબી વચ્ચે અકસ્માત સર્જાતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી ગયેલા અને ઈજાગ્રસ્ત 4 મુસાફરોને નાના મોટી ઈજાઓ થતા 108 દ્વારા સારવારમાં અર્થે ઊના ખસેડાયા ટીંબીથી એક કિમી આગળ આવેલ માણસા રોડ પર એસ.ટી.બસ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો અકસ્માતની જાણ થતા ઉના એસ.ટી.ના અધિકારીઓ પહોચ્યા ઘટના સ્થળે દોડી ગયેલ..
અશોક મણવર અમરેલી