જગ વિખ્યાત દ્વારકાધીશ જગત મંદિરે આજે અધિકમાસ દરમિયાન જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો હતો દ્વારકા જગત મંદિરે અધિક માસ પર્વ પર જન્માષ્ટમી ઉત્સવ પુજારી પરીવાર અને ભક્તો ધામધૂમથી ઉજવવામાં આવી હતી સવારે ખુલ્લા પડદે પુજારી પરીવાર મંત્રોચાર સાથે ઠાકોરજીને ૮ થી ૮ઃ૩૦ સુધી સ્નાન અભીષેક કરાવામા આવ્યો હતો ઠાકોરજીની શિંગાર આરતી સવારે ૧૧ કલાકે થશે અનોસર મંદિર બપોરે ૧ થી ૫ સુધી બંધ રહેશે ઠાકોરજીના ઉત્થાપન દર્શન સાંજે ૫ કલાકે થશે. શયન (બંધ) રાત્રે ૯ થી ૧૨ કલાકે સુધી બંધ રહશે અધિકમાસ જન્માષ્ટમી ઉત્સવ આરતી સાથે રાત્રે 12 કલાકે કુષ્ણ જન્મોસવ નંદધેરા આનંદ ભૈયો જય કનૈયા લાલકીના ગગનચુંબી નાથ સાથે વિશેષ આરતી સાથે શ્રીકુષ્ણ જન્મત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે કૂષ્ણ જન્મત્સવના રાત્રીના ૧ વાગ્યા સુધી ભાવિકો દર્શન કરી શકશે…
અનિલ લાલ