32.1 C
Ahmedabad
Tuesday, June 10, 2025
spot_imgspot_imgspot_img

ચોટીલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યુંગ્રાહકોને નવી નોટોનું વિતરણ…


દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે ચોટીલા state bank of indiaદ્વારા  ગ્રાહકોને નવી ચલણી નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 20 50 અને 100 ની નોટ નું વિતરણ કરવામાં આવ્યુંહતું તેમજ  આ નવી નોટોનું વિતરણ બે દિવસ સુધી ચાલુ રહેશે જે લોકોને નવિ નોટો જોઇતી હોય તે લોકોને બે દિવસની અંદર નવી નોટો લઈ જવા sbiના મેનેજરે જણાવ્યું હતુંતેમજ 10 ના સિક્કા જે કોઈને જોતા હોય  તે પણ બેંકે થી મળી રહેશે અને ચોટીલાના વેપારીઓ તેમજ ગ્રાહકોને 10 ના સિક્કા ચલણમાં લેવા માટે  sbiના મેનેજરે જણાવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -