આજરોજ ચોટીલા તાલુકાના ભોજપરા ગ્રામ પંચાયતમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ પોલીસ સ્ટાફ મામલતદાર ડોક્ટર તથા જીઆરડીના જવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમના અનુસંધાને ગામના સરપંચ દ્વારા સ્વેચ્છાએ ગામ લોકોને તથા વાડી વિસ્તારના લોકોને 5 લાખનો પોસ્ટ ઓફિસનો વીમો વિનામૂલ્ય ઉતારી આપ્યો હતો
રિપોર્ટર મુકેશ ખખ્ખર