ચોટીલામાં ભુમાફિયાઓ દ્વારા ખનીજ વહન કરતા વાહનો પર મામલતદારે સપાટો બોલાવ્યો હતો પાજવાડી ગામે ખનીજ વહન કરતા વાહનો ઉપર તંત્ર તૂટી પડ્યું હતું મામલતદાર સહિતે દરોડો પાડી બે હીટાચી તેમજ બે ડમ્પર સહિતના વાહનો ઝડપી લીધા હતા વાહનો સહિત 1.20 કરોડથી વધુ રકમનો મુદામાલ કબજે કર્યો હતો ખનીજ વહન કરતા ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ઝડપી લીધેલ ડમ્પરો સહિત હીટાચી પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે
વિક્રમસિંહ જાડેજા