રાજકોટ જીલ્લા વહીવટ તંત્ર દ્રારા સૌરાષ્ટ્રની પાંચાળ ઘરા પર આવેલું છે પ્રાચીન મંદિર ઘેલા સોમનાથ રાજકોટના વિંછીયા પંથક પર આવેલ સુપ્રસિદ્ધ ઘેલાસોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન યોજાયેલ લોકમેળાનું ઉદ્ઘાટન રાજય કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રભવ જોષી, રાજકોટ ગ્રામ્ય પોલીસવડા જયપાલસિહ રાઠોડ તેમજ ડી.ડી.ઓ સહિતના ખાસ હાજર રહ્યા હતા
રિપોર્ટર વિજય ચૌહાણ