ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા માટે સંત પુરુષ દ્વારા ભારત ભ્રમણ શરૂ કરવામાં આવ્યો છે ગૌ માતાને કતલ થતાં બચાવવા માટે અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનું બિરૂદ અપાવવા માટે જયપુર રાજસ્થાનથી શિવરાજ નામના સંત પુરુષ ભારત ભ્રમણ યાત્રા કરી રહ્યા છે 11 ડિસેમ્બર 2021 ના દિવસે રામેશ્વર તમિલનાડુથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને સંપૂર્ણ ભારતની પદયાત્રા કરવાની છે રામેશ્વર તમિલનાડુ થી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને અત્યાર સુધીમાં લગભગ 12000 કિલોમીટર ચાલીને ગુજરાતના મીઠાપુર તથા બગોદરા ગામમાં પહોંચ્યા હતા જ્યાં તેમનો આદર સત્કાર કરવામાં આવ્યો હતો તેમનો પદયાત્રાનો ઉદ્દેશ એ છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકેનું બિરુદ મળે અને જે કતલખાના ચાલી રહ્યા છે તેમને બંધ કરો,ગૌ હત્યા બંદ કરો,ગૌ રક્ષા માટે આ પદ યાત્રા કરવામાં આવી છે
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર