ગોંડલ નગર પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે જેમાં તંત્ર દ્વારા ખોદાયેલ ખાડામાં એક વ્યકતી ખાબક્યો હતો તેને લોહી લોહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો તંત્રની બેદરકારીથી રાહદારીનો જીવ જોખમમાં મુકાયો હતો અગાવ પણ તંત્રની આવી બેદરકારી સામે આવી હતી દિશા સૂચક કે કામગીરીના બોર્ડ ના મુકતા બનાવ બનવા પામે છે.