23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ગોંડલ ચોરડી પાસે બે કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત; અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત અને 5 ને ઈજા


ગોંડલ ચોરડી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત રાજકોટ થી કેશોદ મીત્રની સગાઈમાં જતા 5 મીત્રો અને જૂનાગઢથી તરણેતર લગ્ન પ્રસંગે જતા પરિવાર વચ્ચે સર્જાયું હતું. તેમજ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા આ ઉપરાંત 5 ને ઈજા પહોંચતા તેઓ ને પ્રથમ પ્રથમ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા તેમજ અકસ્માતના સમગ્ર બનાવને લઈને તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -