ગોંડલમાં જન્માષ્ટમી પર્વ નિમિતે શોભાયાત્રા નું આયોજન કરવા માં આવ્યું, ભગવતપરા પટેલવાડી ચોક ખાતે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું, હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, શોભાયાત્રામાં ધાર્મિક, દેશભક્તિ અને સંસ્કૃતિને ઉજાગર કરતા 45થી વધુ ફ્લોટ્સ જોડાયા, ઠેર ઠેર મટકી ફોડ નું આયોજન કરાયું, કૃષ્ણ જન્મના વધામણાનો લોકોમાં અનેરો થનગનાટ ખુબજ ઉત્સાહ જોવા મળ્યો તેમજ અનેક લોકો શોભાયાત્રા માં જોડાયા, શોભાયાત્રામાં અગ્રણીઓ,સામાજિક સંસ્થાના આગેવાનો સંતો – મહંતોના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, શોભાયાત્રામાં સીટી પોલીસ ઈન્ચાર્જ PI, એલ.સી.બી, એસ.ઓ.જી, ડી સ્ટાફ, હોમગાર્ડ, એસ.આર.પી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
ગોંડલમાં જન્માષ્ટમી પર્વ નિમિતે શોભાયાત્રા નું આયોજન કરવા માં આવ્યું….
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -