હાલમાંજ 2 દિવસ પહેલા ગોંડલમાં એક પિતાએ બે સગ્ગા પુત્રોને ઝેર ખવડાવી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી હતી. જેમાં પિતાએ પોતાનો ગુન્હો કબૂલતા પિતાને ગોંડલની સબ જેલમાં રાખવામાં આવ્યા હતા જય તેઓએ આજે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ તેઓએ સબ જેલમાં ટોયલેટમાં જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમજ સમગ્ર ઘટનાની જાણ થતાં ગોંડલના ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ સહિતના લોકો ધટના સ્થળે પહોંચ્યા હતા.