ગુજરાત સહીત જામનગરમાં કમોસમી વરસાદની આગાહીને પગલે હાપા યાર્ડમાં વરસાદ સામે તૈયારી કરવામાં આવી હતી જામનગર હાપા યાર્ડમાં વરસાદને લઈને તૈયારી કરવામાં આવી હતી હાપા યાર્ડમાં ખેડૂતો માટે જણસની આવક બંધ કરવામાં આવી હતી આગામી સૂચના ન મળે ત્યાં સુધી હાપા યાર્ડમાં જણસ ન લાવવા સૂચના અપાઈ હતી