ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેનના પ્રમુખ પાલ આંબલીયાએ પ્રેસ કોન્ફરન્સયોજી હતી જેમાં
પાક વિમાને લઇ ગુજરાતના ખેડૂતોનેપડતી મુશ્કેલીઓ સંદર્ભે સરકાર ઉપર પ્રહારો કર્યા હતા તેણે જણાવ્યું હતું કે ગુજરાતનાં પીડિત ખેડુતો મેસેજમારફત મદદની પોકાર લગાવી રહ્યા છે ખેડૂતોનેમળતા પાક વીમાં મુદે સપષ્ટતા કરવામાં આવેતેવી માંગ ખેડુતો કરી રહ્યા છે
પાક વીમા કંપનીદ્વારા મેસેજ કરવામાં આવે છે જેમા કંપની દ્વારા અડધી રકમજમાં કરાવવામાં આવે છે અને અડધી રકમ સરકાર જમાં કરશેતેવું જણાવવામાં આવી રહ્યું છે પાકવિમા કંપની ખોટી હોય તો તેમની સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવેતેવી માંગ ઉઠવા પામી છે અને જો પાક વીમા કંપની સાચી હોય તો તાત્કાલિક ખેડૂતોને રકમ ચૂકવવી જોઈએ૨૦૦ રૂપિયા જેવી મામૂલી રકમનો પાક વીમા જમાં કરી ખેડૂતો સાથે મજાક કરવામાં આવી રહી છેરાજ્ય સરકારપાકવીમાં મુદે પરિપત્ર જાહેર કરેતેવું પણ જણાવવામાં આવ્યું છે જે મેસેજ ખેડૂતો ને આવ્યા છે એ ક્યાં પાક વીમાના છે, ક્યાં વર્ષનો છે, ક્યાં પાક માટેનો છેતે પણ સરકાર જાહેર કરે