રાજ્યમાં વધતા કોરોના કેસોને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. વાત જાણે એમ છે કે, રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવા સુચના આપવામાં આવી છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારના આદેશ પગલે રાજકોટ આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. તંત્ર દ્વારા કોરોનાનુ રેન્ડમ ટેસ્ટીંગ કરવા તૈયારી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. હોસ્પિટલમાં આવતા તમામ શરદી ઉધરસના દર્દીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં કોરોનાએ એન્ટ્રી મારતા રાજકોટ આરોગ્ય તંત્ર એલર્ટ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -