રાજ્યમાં આગામી 5 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે. એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. ભારે પવન ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ આગાહી છે. આજે રાજ્યમાં વિજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, 5મેથી લઈને 8મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -