ખોડલધામ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવી રહ્યું છે શહેરના ચારેય ઝોનમાં ઉમંગભેર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે નોર્થ ઝોન નવરાત્રી મહોત્સવમાં ૧૦થી ૧૨ હજાર ખેલેયાઓ એકસાથે રમી શકે તેવું અદભૂત આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ખેલાયાઓ ગરબા રમી માતાજીની આરાધના કરી રહ્યા છે પોતાના બાળકોને રમતા જોઈ શકે તે માટે પરિવારજનોને બેસવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગ તેમજ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે છે.
ખોડલધામ નોર્થ ઝોન દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં હજારો ખેલેયાઓ જૂમી ઉઠયા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -