ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. જો તમે ઓગસ્ટમાં બેંક સંબંધિત કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો બેંકની રજા અવશ્ય તપાસો. RBI દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર ઓગસ્ટમાં તહેવારો અને સાપ્તાહિક રજાઓ સહિત બેંકો 14 દિવસ બંધ રહેશે. 4 રવિવાર અને 2 શનિવારે બેંકો બંધ રહેશે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ અને 30 ઓગસ્ટે રક્ષાબંધનના કારણે બેંક બંધ રહેશે. અલગ-અલગ રાજ્યો 6 દિવસ સુધી બેંકોમાં કામ નહીં થાય.
ઓગસ્ટમાં 14 દિવસ બેંકો રહેશે બંધ!
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -