ભારત ની આઝાદીના ૨૦૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આહવાન “હર ઘર તિરંગા”ને સહર્ષ વધાવીને ઓખા શહેરમાં ભવ્ય “તિરંગા સન્માન યાત્રા-૨૦૨૩” યાત્રા શ્રી યુવાશક્તિ -દેવભુમિ દ્વારકા દ્વારા ભવ્ય અને સફળ આયોજન કરેલ જેમાં અસંખ્ય નાગરિકો, વિદ્યાર્થીઓ સહભાગી થયેલ હતા આ “તિરંગા સન્માન યાત્રા-૨૦૨૩”ને સહદેવસિંહ પબુભા માણેક, ઓખા રેલવે સ્ટેશન મેનેજર સાહેબ દ્વારા પ્રયાણ કરાવવામાં આવેલ. તિરંગા યાત્રા પ્રયાણ પહેલા હેમાંક્ષીબેન દિપકભાઈ કારેલીયા દ્વારા પરમ પૂજ્ય તિરંગા રાષ્ટ્ર દવજનુ પૂજન કરવામાં આવેલ છે વિષેસમાં અહી કાલેશ્વર મહાદેવ મંદિરે પણ તિરંગા શ્રૃંગાર દર્શન રાખવામાં આવેલ આ “તિરંગા સન્માન યાત્રા-२૦૨૩” ને સફળ બનાવવામાં દ્વારકેશ દીપકભાઈ કારેલીયાની યુવા ટીમે ભારે જહેમત કરવામાં આવેલ
હરેશ ગોકાણી