રાષ્ટ્સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિમહારાજ સાહેબ પ્રેરિત અહૅમ યુવા સેવા ગ્રુપ દ્વારા જસદણમાં ઉનાળાનાં ધોમ ધખતા તાપમાં લોકોને શાતા પહોંચાડવાનાં માનવતાનાં ભાવ સાથે છાસનું વિતરણ જસદણ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિજયભાઈ ચૌહાણ, સંદીપભાઈ જળુ, જોસના બેન કિલજી સહિતના લોકોએ સેવામાં જોડાઈને અનન્ય લાભ લીધો હતો તેમજ આ સેવા યજ્ઞમાં 100 લીટર છાસનુ વિતરણ કરવામાં આવ્યું હતું