23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

અરવલ્લી ધનસુરા કોર્ટ પાસે તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી કરી ચોરી, પેટ્રોલિંગ વધારવા માંગ


ધનસુરામાં કોર્ટની પાસે બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો .તસ્કરોએ પાના-પક્કડની મદદથી તાળું તોડ્યું હતું ઘરનો સમાન વેર-વિખેર કર્યો હતો તસ્કરોને ફેરો માથે પડ્યા જેવો ઘાટ સર્જાયો હતો .ધનસુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી . લોકો નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગ કરી રહ્યા છે .


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -