અરવલ્લી જિલ્લામાં 74 માં વન મહોત્સવની ઉજવણી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી,મોડાસાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી,,આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક જી રમણમૂર્તિ, તાલુકા પંચાયત અને નગરપાલિકના પ્રમુખ, લાલસિંહ ચૌહાણ સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા,,
બાઈટ- જી. રમણમૂર્તિ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી