અરવલ્લી જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મંદિર પરિસરને આધુનિક રોશનીથી શણગારવામાં આવ્યું છે શામળાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે મંદિર પરિસર અને શિખર પર લગાવવામાં આવેલ લેસર લાઇટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મંદિર પરિસરમાં કરાયેલી રોશનીથી નયનરમ્ય નજારો સામે આવ્યો હતો જન્માષ્ટમીના દિવસે હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડશે
અરવલ્લી જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની તૈયારીઓને આખરી ઓપ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -