23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત


અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે વોર્ડ નંબર- 7 બેઠક પર પેટા ચુંટણી યોજવામાં આવી હતી જેની મતગણતરી પૂર્ણ થતાં કોંગ્રેસ ઉમેદવાર મોયુદ્દીન મલેક 65 મતે વિજય થયા છે મોડાસા પાલિકામાં વિપક્ષમાં કોંગ્રેસ આવ્યું છે નગરપાલિકામાં કોંગ્રેસની 9 બેઠકો થતા કોંગ્રેસે વિપક્ષનું પદ હાંસલ કર્યું છે વોર્ડ નંબર 7ના AIMIMના કોર્પોરેટરને સસ્પેન્ડ કરાતાં પેટા ચૂંટણી યોજાઈ હતી

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -