અરવલ્લી જિલ્લાના મોડાસામાં આરબીઆઇ ના 2000 ની નોટો પાછી ખેંચવાના મામલે સાબરકાંઠા બેન્ક દ્વારા 2 હજાર ની નોટના સ્વીકારતા વિવાદ થયો હતો જેમઆ સામે આવ્યું હતું કે મોડાસાના દૂધના વેપારી દ્વારા આપવાંમાં આવેલી 2 હજાર ની નોટ અંક દ્વારા સ્વીકારવામાં આવી ન હતી.તેમજ પૂછપરછ કરતાં બેન્ક મેનેજરે કેમેરા સામે બયાન આપવાનો ઇનકાર કરી બેન્કના સત્તાધીશો એ વડી કચેરી ના આદેશ નું બહાનું કાઢી બચાવ પણ કર્યો હોવાનું સામે આવ્યું હતું.