અરવલ્લી જિલ્લાના મોડાસામા માલપુર રોડ પર પ્રમુખધામ આગળ અકસ્માત સર્જાયો હતો લેબોરેટરીના વ્યવસાય સાથે સંકળાયેલા મોપેડ સવાર વ્યકિતને અકસ્માત નડ્યો હતો પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ માલપુર રોડ વનવે કરાયો છે એક તરફના રસ્તા પર આવનજાવન થતી હોવાથી માલપુર રોડ પર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -