અરવલ્લી જિલ્લાના મોડાસમા રથયાત્રાને લઇ પોલીસ દ્વારા ફૂટ માર્ચ યોજાઈ હતી. તેમજ 20 જૂને બાલકનાથજી મંદિર થી ભગવાનની જગન્નાથની 41 મી રથયાત્રા નીકળશે. જેને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. તેમજ મોડાસા ખાતે કુલ 27 રૂટ ઉપરથી પસાર રથયાત્રા થશે. આઅ સાથે મોડાસાની રથયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્તમાં 1 ડીવાયએસપી, 2 પીઆઇ, ૧૦ પીએસઆઇ. 175 પોલીસકર્મીઓ, 25 મહિલાપોલીસ, 110 હોમગાર્ડ જવાન, 4 ઘોડેસવાર, 7 ખાનગી વીડિયોગ્રાફર અને 5 પોલીસના વાહનો જોડાશે
અરવલ્લી જિલ્લાના મોડાસમા રથયાત્રાને લઇ પોલીસ દ્વારા ફૂટ માર્ચ યોજાઈ હતી..
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -