અરવલ્લી જિલ્લાના માલપુરના ચોરીવાડ ગામે UGVCLની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે
વીજ ચેકીંગમાં ગયેલી ટીમના ચાર કર્મચારી પર હુમલો કરવામાં વ્યો હતો UGVCLના જુનિયર ઈજનેર સહિતની ટીમ પર હુમલો કરનાર ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે માલપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.