અરવલ્લી જિલ્લાના બાયડમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા છે ઝાડ પરથી લટકતી હાલતમાં લાશ મળી આવ્યા હતા ડંપિંગ સાઈટ પાસે વૃક્ષ પર યુવક-યુવતીના મૃતદેહ લટકતા હોવાની જાણ કંટ્રોલમાં થતાં બનાવને બાયડ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો
અને યુવક-યુવતીના મૃતદેહો નીચે ઉતારી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી બનાવને લઈ લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા યુવક-યુવતીના મોત અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે