અરવલ્લીના શામળાજી નજીક નાપડા પ્રાથમિક શાળામાં આગની ઘટના સામે આવી છે મધ્યાહન ભોજન બનાવવાના ઓરડામાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી ઘટનાને પગલે શાળામાંથી વિદ્યાર્થીઓ સલામતીને ધ્યાને લઈ તુરંત ઘરે મોકલી દેવાયા હતા મોડાસા પાલિકાની ફાયર ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો
આગ લાગતા અફરાતફડીનો માહોલ સર્જાયો હતો અને ઓરડાને નુકશાન થયું હતું