અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો હવામાનની આગાહીને લઈને મોડાસામાં વરસાદ પડ્યો હતો શહેરમાં અડધો કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો
મોડાસાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા જુના માર્કેટયાર્ડમાં પણ પાણી
ભરાયા હતા મોડાસા સહિત ગ્રામીણ પંથકમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે