અરવલ્લીના ભિલોડાના સુનસર ગામે રસ્તા માટે લોકોએ રામધૂન બોલાવી હતી સુનસરથી ખાપરેટા તરફના રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે તંત્ર દ્વારા મંજુર કરાયેલ રોડ 500 મીટર છોડી આગળથી શરૂ કરાયો હતો સુનસર ગામના મુખ્ય માર્ગ પર ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે ગ્રામજનોએ રસ્તા માટે તંત્ર સામે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા આઝાદી પછી પ્રથમ વખત મંજુર કરાયેલ રોડ ના બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સુનસર ગ્રામજનોએ સત્વરે રોડ બનાવવા માંગ ઉચ્ચારી છે
ઋતુલ પ્રજાપતિ