અમરેલી – સાવરકુંડલા શહેરથી 6 કિલોમીટર દૂર સિંહ પરિવારે ધામા નાખ્યા છે
100 એકર જમીનના ફાર્મમાં 3 પાઠડા સિંહબાળ સાથે સિંહ સિંહણએ વસવાટ કર્યો છે
બે વર્ષથી નિત્ય ક્રમ મુજબ ઢળતી સંઘ્યાએ શિકાર માટે બહાર નીકળી વહેલી સવારે સિંહ પરિવાર ફાર્મ ખાતે પરત ફરે છે સનરાઇજ સ્કૂલના માલિકના ફાર્મમાં 5 સિંહ પરિવારે પોતાનું સામ્રાજ્ય ઉભુ કર્યું છે શેરડી કાપવા આવતી મજૂર મહિલાઓ શેરડી કાપતી હોવા છતાં સિંહ પરિવાર મજૂરોને કાઇ કરતો નથી