અમરેલી શહેરના મધ્યમાં આવેલ નેપ્ચ્યુન ઇન હોટલમાં અચાનક ભયાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી ગઇ આગ લાગેલ હોટલના અલગ અલગ રૂમમાં આચરે 20 જેટલા લોકો ફસાયા હોવાની અમરેલી ફાયર કંટ્રોલરૂમને ટેલિફોનિક જાણ થતા જ તાત્કાલિક ફાયર ઓફિસર એચ.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જયને ફાયરના અત્યાધુનિક સાધનોના ઉપયોગ કરી 10 મીટરની ઊંચાઈ પરથી 20 લોકોનુ રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ કાબુ મેળવવા લોકોને રાહતનો શ્વાસ લીધો છે હાલ તો સદ્નસીબે કોઈ મોટી દુર્ઘટનામાં ન સર્જાતા તંત્રએ હાશકારો લીધેલ…
અશોક મણવર અમરેલી