આત્મીય કોલેજ ખાતે આજે અમરેલી જિલ્લાના રાજકોટમાં રહેતા લેઉઆ પાટીદાર સમાજ દ્વારા સ્નેહ મિલન તથા સમાજના અગ્રણી ઉધ્યોગપતિઓ તથા મહાનુભાવોનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમા આગેવાનો, ડોકટરો, ઉધ્યોગપતિઓ તથા પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.