અમરેલી જિલ્લામાં ફરી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરુ થયો છે ધારીના ગોપાલગ્રામ, જર, મોરઝર, દહીંડા, માણાવાવ સહીત ગામોમાં વરસાદ વરસ્યો છે ગીરના ગામડાઓના ખેતરો પાણીથી તરબોળ થયા છે ગોપાલગ્રામ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યુ હતું
રિપોર્ટર સંજય વાળા ધારી