38.5 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

અમરેલી જિલ્લાના વડિયા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ ગાંગણા દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી


અમરેલી જિલ્લાના વડિયા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ ગાંગણા દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં નવ નિયુક્ત પીએસઆઈ ગાંગણા દ્વારા આવનાર ટૂંકા સમયમાં હિન્દૂ ધર્મના ભીમ અગિયારસ અને મુસ્લિમ ધર્મના ઈદના તહેવાર સાથે સ્થાનિક સ્વરાજ્ય ગ્રામપંચાયતની ચૂંટણી બાબતે સ્થાનિક હિન્દૂ મુસ્લિમ ધર્મના  આગેવાનોની મિટિંગ યોજવામાં આવી હતી તહેવારો અને સ્થાનિક ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને શાંતિથી બંને ધર્મના તહેવારો ભાઈચારાની લાગણી સાથે ઉજવાય તે બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે નવ નિયુક્ત પીએસઆઇ ગાંગણા દ્વારા ટ્રાફિકની સમસ્યાઓ, રોમિયોગીરી અને ગેર કાનૂની ધંધાઓ બાબતે સૂચનો કરવા અને જાણકારી આપવા  પીલ કરાઈ હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -