અમરેલી જિલ્લાના ધારીમા મેગા ડિમોલીશનની પુર્વ સંધ્યાએ પોલીસ ની ફલેગ માર્ચ યોજાઈ હતી
આવતીકાલે ધારીમા તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવશે.. ડીવાયએસપી હરેશ વોરાની આગેવાનીમા પોલીસની ફ્લેગ માર્ચ. યોજાઇ હતી વિવિધ સરકારી વિભાગોની જમીનો પર ૭૦૦ જેટલા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવશે.મુખ્ય માર્ગો પર નડતર રૂપ વૃક્ષો ની ડાળીઓ વનવિભાગ દ્વારા કટીંગ કરવાની શરૂઆત.મુખ્ય માર્ગ પર અવરોધ રૂપ કેટલાક ગેરકાયદે દબાણો પર આજે જ જેસીબી ફેરવી દેવામાં આવ્યુ.. આવતીકાલે સવારે નવ વાગ્યે થી ડીમોલેશન હાથ ધરવામાં આવશે..
૨ ડીવાયએસપી, ૩ પીઆઈ, ૨૧ પીએસઆઇ તેમજ ૪૦૦ હથિયારધારી પોલીસ નો કાફલો તૈનાત રહેશે ડિમોલીશન કામગીરીમા ૮ જેસીબી, ૧૦ ટ્રેકટર અને ૫૦ મજુરો જોડાશે..
રિપોર્ટર સંજય વાળા ધારી