અમરેલી – વડીયા એસટી બસ સ્ટેન્ડ નજીક બે આખલા વચ્ચે યુધ્ધ થતાં નાશભાગ મચી ગઈ હતી બે આખલાઓ એસટી બસ સ્ટેન્ડ નજીક બાખડ્યા હતા આખલાઓ વચ્ચે ખેલાયું યુદ્ધ થતાં નાસભાગ મચી ગઈ હતી થોડીવાર માટે કઈ તરફ જવું તે વિચારીને વાહનચાલકો થંભી ગયા હતા આખલા યુદ્ધથી આજુબાજુના દુકાનદારોમાં પણ નુકશાનીની ભીતિ જોવા મળી હતી અવારનવાર થતાં આખલા યુદ્ધથી વડીયાવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.
અશોક મણવર અમરેલી